॥ શ્રી ગણેશાય નમઃ ॥
વિવેક&હિના
॥ શ્રી વિંધ્યવાસીની માતાય નમઃ ॥
॥ શ્રી મેલડી માતાય નમઃ ॥
॥ શ્રી મહાકાળી માતાય નમઃ ॥
॥ શ્રી મેલડી માતાય નમઃ ॥
॥ શ્રી મહાકાળી માતાય નમઃ ॥
મંગલ પરિણય
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી વિંધ્યવાસીની માતાજીની અસીમ કૃપાથી
વિજાપુર નિવાસી (હાલ આંબલીયાસણ)
અ.સૌ. સુંદરબેન તથા
શ્રી દિનેશભાઈ મણીલાલ લખવારા
શ્રી દિનેશભાઈ મણીલાલ લખવારા
ના સુપુત્ર
ચિ. વિવેક
નાં શુભ લગ્ન
ચિ. હિના
ધાનેરા નિવાસી
અ.સૌ. જ્યોત્સનાબેન તથા
શ્રી રમેશજી દેવાજી લખવારા
શ્રી રમેશજી દેવાજી લખવારા
ની સુપુત્રી
સાથે મંગળ ફેરા ફરી, અગ્નિદેવની સાક્ષીએ, સંસારના સાગરે, લગ્ન ગ્રંથિના પવિત્ર બંધનથી જોડાશે.
માંગલિક પ્રસંગો
સંવત ૨૦૮૩ ના પોષ વદ-૫ ને
મંગળવાર, તા. ૨૬-૦૧-૨૦૨૭
મંગળવાર, તા. ૨૬-૦૧-૨૦૨૭
ગણેશ સ્થાપનસવારે ૯:૩૦ કલાકે
મંડપ મુહૂર્તસવારે ૧૦:૦૫ કલાકે
ગ્રહશાંતિસવારે ૧૦:૩૦ કલાકે
હલ્દી રસમબપોરે ૨:૦૦ કલાકે
ભોજન સમારંભસાંજે ૬:૩૦ કલાકે
વરઘોડોરાત્રે ૯:૩૦ કલાકે
॥ શુભ દિન ॥
તારીખ જાણવા માટે દિલ પર આંગળી ફેરવો
આ શુભ દિવસે આપની હાજરી અમારા માટે અમૂલ્ય છે.
શુભ લગ્ન
સંવત ૨૦૮૩ ના પોષ વદ-૬ ને
બુધવાર, તા. ૨૭-૦૧-૨૦૨૭
બુધવાર, તા. ૨૭-૦૧-૨૦૨૭
જાન પ્રસ્થાનસવારે ૧૧:૦૦ કલાકે
હસ્ત મેળાપરાત્રે ૧૨:૦૦ કલાકે
॥ અવસરનું રૂડું આંગણું ॥
ઉમિયાનગર સોસાયટી,
આંબલીયાસણ
નકશામાં જુઓ
આંબલીયાસણ
અમારો હેશટેગ
કોપી કરવા માટે ટેપ કરો
શુભ દિવસની ગણતરી
૦દિવસ
૦કલાક
૦મિનિટ
૦સેકન્ડ
તો પ્રભુતામાં પગલાં માંડી રહેલ નવદંપત્તિને આશીર્વાદ આપવા પધારવા અમારૂ હાર્દિક આમંત્રણ છે.
॥ લી. સ્નેહાધીન ॥
લખવારા પરિવાર